ગુજરાતમાં શપથ લેનારા મંત્રીઓનું લિસ્ટ તૈયાર, જાણો કોનો થયો સમાવેશ કોને રખાયા બાકાત, વાંચો આખું લિસ્ટમુખ્યપ્રધાન પદ માટે ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર શપથ લેવાના છે તેને લઈને ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડમાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.ગુજરાતના સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથ વિધિ સોમવારે બપોરે 2 વાગે યોજાશે. જેમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો હાજર રહેવાના છે. વિગતો મુજબ આજે શપથવિધિ સમારોહમાં સીએમ સહિત 17 મંત્રીઓ શપથ લેશે. જેમાં 8 કેબિનેટ મંત્રી તરીકે, 8 રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ લેશે. આ દરમ્યાન પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા છે. તેમજ હાલ આવતીકાલે શપથ લેનારા મંત્રીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં શપથ લેનારા મંત્રીઓને ટેલિફોનથી જાણ કરવામાં આવી રહી છે. આ દરમ્યાન પાછલી સરકારમાં મંત્રી રહી ચૂકેલા ધારાસભ્ય કનુ દેસાઇ અને ઋષિકેશ પટેલને ટેલિફોનથી જાણ કરવામાં આવી છે. આ પૂર્વે રાજ્ય પોલીસ વડા અને પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા પણ કરી છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ અને જે.પી.નડ્ડા સહિતાના મહાનુભાવો શપથવિધિના સમારોહમાં હાજર રહેવાના છે. જ્યારે બીજી તરફ મંત્રીમંડળમાં કોણ તે અંગેની ચર્ચાએ પણ રાજ્યભરમાં જોર પકડ્યું છે. જેમાં 156 બેઠક જીત્યા બાદ પણ જોડતોડની રાજનીતિ શરૂ થઈ છે. જેમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા ત્રણ ઉમેદવારો ગઈકાલે ભાજપમાં સત્તાવાર રીતે જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ અન્ય ચૂંટાયેલા ધારાસભ્ય પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા પ્રધાનમંડળમાં પાટીદાર અને ઓબીસી પાવર અકબંધ રહેશે. પ્રધાનમંડળમાં સૌથી વધુ પાટીદાર અને ઓબીસી પ્રધાનોના સમાવેશની શક્યતા છે. 9 સંભવિતોમાંથી 6 પાટીદારોને પ્રધાનમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે. 7 ઓબીસી ચહેરાઓને પ્રધાન મંડળમાં તક મળી શકે છે. 5 આદિવાસી નેતાને ટીમ ભૂપેન્દ્રમાં સ્થાન મળી શકે છે. દલિત સમુદાયમાંથી પાંચ ધારાસભ્યોને પ્રધાન બનાવાય તેવી શક્યતા છે. બે બ્રાહ્મણ અને એક ક્ષત્રિય ચહેરાનો પણ પ્રધાન મંડળમાં સમાવેશ થઈ શકે છે. કેબિનેટ મંત્રીમાં લગભગ 17 ચહેરાઓને સ્થાન મળી શકે છે. જેમાં 9 કેબિનેટ અને બાકીના રાજ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે ત્રણ નામોની ચર્ચા થઈ રહી છે. તે નામોમાં શંકર ચૌધરી, ગણપત વસાવા અને રમણલાલ વોરાના નામ સામે આવી રહ્યા છે. તેમજ ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડનું નામ ચર્ચામાં આગળ છે. સરકારમાં યુવા, મહિલા અને અનુભવી ચહેરાના આધારે મંત્રીમંડળની રચના કરવામાં આવશે. આ દરમિયાન ઘણા સંભવિત નામો સામે આવી રહ્યા છે, જેને મંત્રીઓની કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. શપથગ્રહણ પહેલા રાજભવનની બહાર ગાડીઓની લાઇનો જોવા મળી રહી છે. જે ધારાસભ્ય મંત્રી તરીકેના શપથ લેવાના છે તેમના પરિવારના સભ્યો રાજભવન પહોંચી રહ્યા છે. ત્યારે મંત્રી તરીકેના શપથગ્રહણ કરી રહેલા તમામ મંત્રીઓને મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ ન આપવાની વડાપ્રધાન અને પાર્ટી કાયાલય તરફથી સૂચના આપવામાં આવી હોવાની ચર્ચા. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી અને આ 17 નેતાઓ મંત્રી તરીકે શપથ લઈ શકે છે કનુભાઈ દેસાઈ,ઋષીકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંત રાજપૂત, કુંવરજીભાઈ બાવળિયા, મૂળુ બેરા, જગદીશ પંચાલ, ભાનુ બેન બાબરીયા, બચુ ખબર, કુબેર ડીંડોર; પરસોત્તમ સોલંકી, ભીખુભાઈ પરમાર, કુંવરજી હળપતિ, દેવા માલમ, પ્રફુલ પાનસેરિયા, મુકેશ પટેલ; હર્ષ સંઘવી મંત્રી મંડળમાં આ ધારાસભ્યોને જગ્યા નથી મળી! શંકર ચૌધરી, જીતુ વાઘાણી,રમણલાલ વોરા, જયેશ રાદડિયા, અલ્પેશ ઠાકોર, શંભુપ્રસાદ ટુંડીયા, પુર્ણેશ મોદી, કિરીટસિંહ રાણા,અર્જુન સિંહ ચૌહાણ, મનીષા વકીલ, જીતુ ચૌધરી,વિનુ મોરડીયા, હાર્દિક પટેલ - Jan Avaj News

ગુજરાતમાં શપથ લેનારા મંત્રીઓનું લિસ્ટ તૈયાર, જાણો કોનો થયો સમાવેશ કોને રખાયા બાકાત, વાંચો આખું લિસ્ટમુખ્યપ્રધાન પદ માટે ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર શપથ લેવાના છે તેને લઈને ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડમાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.ગુજરાતના સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથ વિધિ સોમવારે બપોરે 2 વાગે યોજાશે. જેમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો હાજર રહેવાના છે. વિગતો મુજબ આજે શપથવિધિ સમારોહમાં સીએમ સહિત 17 મંત્રીઓ શપથ લેશે. જેમાં 8 કેબિનેટ મંત્રી તરીકે, 8 રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ લેશે. આ દરમ્યાન પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા છે. તેમજ હાલ આવતીકાલે શપથ લેનારા મંત્રીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં શપથ લેનારા મંત્રીઓને ટેલિફોનથી જાણ કરવામાં આવી રહી છે. આ દરમ્યાન પાછલી સરકારમાં મંત્રી રહી ચૂકેલા ધારાસભ્ય કનુ દેસાઇ અને ઋષિકેશ પટેલને ટેલિફોનથી જાણ કરવામાં આવી છે. આ પૂર્વે રાજ્ય પોલીસ વડા અને પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા પણ કરી છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ અને જે.પી.નડ્ડા સહિતાના મહાનુભાવો શપથવિધિના સમારોહમાં હાજર રહેવાના છે. જ્યારે બીજી તરફ મંત્રીમંડળમાં કોણ તે અંગેની ચર્ચાએ પણ રાજ્યભરમાં જોર પકડ્યું છે. જેમાં 156 બેઠક જીત્યા બાદ પણ જોડતોડની રાજનીતિ શરૂ થઈ છે. જેમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા ત્રણ ઉમેદવારો ગઈકાલે ભાજપમાં સત્તાવાર રીતે જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ અન્ય ચૂંટાયેલા ધારાસભ્ય પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા પ્રધાનમંડળમાં પાટીદાર અને ઓબીસી પાવર અકબંધ રહેશે. પ્રધાનમંડળમાં સૌથી વધુ પાટીદાર અને ઓબીસી પ્રધાનોના સમાવેશની શક્યતા છે. 9 સંભવિતોમાંથી 6 પાટીદારોને પ્રધાનમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે. 7 ઓબીસી ચહેરાઓને પ્રધાન મંડળમાં તક મળી શકે છે. 5 આદિવાસી નેતાને ટીમ ભૂપેન્દ્રમાં સ્થાન મળી શકે છે. દલિત સમુદાયમાંથી પાંચ ધારાસભ્યોને પ્રધાન બનાવાય તેવી શક્યતા છે. બે બ્રાહ્મણ અને એક ક્ષત્રિય ચહેરાનો પણ પ્રધાન મંડળમાં સમાવેશ થઈ શકે છે. કેબિનેટ મંત્રીમાં લગભગ 17 ચહેરાઓને સ્થાન મળી શકે છે. જેમાં 9 કેબિનેટ અને બાકીના રાજ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે ત્રણ નામોની ચર્ચા થઈ રહી છે. તે નામોમાં શંકર ચૌધરી, ગણપત વસાવા અને રમણલાલ વોરાના નામ સામે આવી રહ્યા છે. તેમજ ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડનું નામ ચર્ચામાં આગળ છે. સરકારમાં યુવા, મહિલા અને અનુભવી ચહેરાના આધારે મંત્રીમંડળની રચના કરવામાં આવશે. આ દરમિયાન ઘણા સંભવિત નામો સામે આવી રહ્યા છે, જેને મંત્રીઓની કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. શપથગ્રહણ પહેલા રાજભવનની બહાર ગાડીઓની લાઇનો જોવા મળી રહી છે. જે ધારાસભ્ય મંત્રી તરીકેના શપથ લેવાના છે તેમના પરિવારના સભ્યો રાજભવન પહોંચી રહ્યા છે. ત્યારે મંત્રી તરીકેના શપથગ્રહણ કરી રહેલા તમામ મંત્રીઓને મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ ન આપવાની વડાપ્રધાન અને પાર્ટી કાયાલય તરફથી સૂચના આપવામાં આવી હોવાની ચર્ચા. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી અને આ 17 નેતાઓ મંત્રી તરીકે શપથ લઈ શકે છે કનુભાઈ દેસાઈ,ઋષીકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંત રાજપૂત, કુંવરજીભાઈ બાવળિયા, મૂળુ બેરા, જગદીશ પંચાલ, ભાનુ બેન બાબરીયા, બચુ ખબર, કુબેર ડીંડોર; પરસોત્તમ સોલંકી, ભીખુભાઈ પરમાર, કુંવરજી હળપતિ, દેવા માલમ, પ્રફુલ પાનસેરિયા, મુકેશ પટેલ; હર્ષ સંઘવી મંત્રી મંડળમાં આ ધારાસભ્યોને જગ્યા નથી મળી! શંકર ચૌધરી, જીતુ વાઘાણી,રમણલાલ વોરા, જયેશ રાદડિયા, અલ્પેશ ઠાકોર, શંભુપ્રસાદ ટુંડીયા, પુર્ણેશ મોદી, કિરીટસિંહ રાણા,અર્જુન સિંહ ચૌહાણ, મનીષા વકીલ, જીતુ ચૌધરી,વિનુ મોરડીયા, હાર્દિક પટેલ

મુખ્યપ્રધાન પદ માટે ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર શપથ લેવાના છે તેને લઈને ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડમાં તડામાર તૈયારી કરવામાં આવી રહી છે.ગુજરાતના સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથ વિધિ સોમવારે બપોરે 2 વાગે યોજાશે. જેમાં પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો હાજર રહેવાના છે. વિગતો મુજબ આજે શપથવિધિ સમારોહમાં સીએમ સહિત 17 મંત્રીઓ શપથ લેશે. જેમાં 8 કેબિનેટ મંત્રી તરીકે, 8 રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ લેશે.

આ દરમ્યાન પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવી પહોંચ્યા છે. તેમજ હાલ આવતીકાલે શપથ લેનારા મંત્રીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં શપથ લેનારા મંત્રીઓને ટેલિફોનથી જાણ કરવામાં આવી રહી છે. આ દરમ્યાન પાછલી સરકારમાં મંત્રી રહી ચૂકેલા ધારાસભ્ય કનુ દેસાઇ અને ઋષિકેશ પટેલને ટેલિફોનથી જાણ કરવામાં આવી છે.

આ પૂર્વે રાજ્ય પોલીસ વડા અને પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તૈયારીઓની સમીક્ષા પણ કરી છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ અને જે.પી.નડ્ડા સહિતાના મહાનુભાવો શપથવિધિના સમારોહમાં હાજર રહેવાના છે. જ્યારે બીજી તરફ મંત્રીમંડળમાં કોણ તે અંગેની ચર્ચાએ પણ રાજ્યભરમાં જોર પકડ્યું છે. જેમાં 156 બેઠક જીત્યા બાદ પણ જોડતોડની રાજનીતિ શરૂ થઈ છે. જેમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા ત્રણ ઉમેદવારો ગઈકાલે ભાજપમાં સત્તાવાર રીતે જોડાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ અન્ય ચૂંટાયેલા ધારાસભ્ય પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નવા પ્રધાનમંડળમાં પાટીદાર અને ઓબીસી પાવર અકબંધ રહેશે. પ્રધાનમંડળમાં સૌથી વધુ પાટીદાર અને ઓબીસી પ્રધાનોના સમાવેશની શક્યતા છે. 9 સંભવિતોમાંથી 6 પાટીદારોને પ્રધાનમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા છે. 7 ઓબીસી ચહેરાઓને પ્રધાન મંડળમાં તક મળી શકે છે. 5 આદિવાસી નેતાને ટીમ ભૂપેન્દ્રમાં સ્થાન મળી શકે છે. દલિત સમુદાયમાંથી પાંચ ધારાસભ્યોને પ્રધાન બનાવાય તેવી શક્યતા છે. બે બ્રાહ્મણ અને એક ક્ષત્રિય ચહેરાનો પણ પ્રધાન મંડળમાં સમાવેશ થઈ શકે છે.

કેબિનેટ મંત્રીમાં લગભગ 17 ચહેરાઓને સ્થાન મળી શકે છે. જેમાં 9 કેબિનેટ અને બાકીના રાજ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે ત્રણ નામોની ચર્ચા થઈ રહી છે. તે નામોમાં શંકર ચૌધરી, ગણપત વસાવા અને રમણલાલ વોરાના નામ સામે આવી રહ્યા છે. તેમજ ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડનું નામ ચર્ચામાં આગળ છે. સરકારમાં યુવા, મહિલા અને અનુભવી ચહેરાના આધારે મંત્રીમંડળની રચના કરવામાં આવશે. આ દરમિયાન ઘણા સંભવિત નામો સામે આવી રહ્યા છે, જેને મંત્રીઓની કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.

શપથગ્રહણ પહેલા રાજભવનની બહાર ગાડીઓની લાઇનો જોવા મળી રહી છે. જે ધારાસભ્ય મંત્રી તરીકેના શપથ લેવાના છે તેમના પરિવારના સભ્યો રાજભવન પહોંચી રહ્યા છે. ત્યારે મંત્રી તરીકેના શપથગ્રહણ કરી રહેલા તમામ મંત્રીઓને મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ ન આપવાની વડાપ્રધાન અને પાર્ટી કાયાલય તરફથી સૂચના આપવામાં આવી હોવાની ચર્ચા.

ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી અને આ 17 નેતાઓ મંત્રી તરીકે શપથ લઈ શકે છે

કનુભાઈ દેસાઈ,ઋષીકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંત રાજપૂત, કુંવરજીભાઈ બાવળિયા, મૂળુ બેરા, જગદીશ પંચાલ, ભાનુ બેન બાબરીયા, બચુ ખબર, કુબેર ડીંડોર; પરસોત્તમ સોલંકી, ભીખુભાઈ પરમાર, કુંવરજી હળપતિ, દેવા માલમ, પ્રફુલ પાનસેરિયા, મુકેશ પટેલ; હર્ષ સંઘવી

મંત્રી મંડળમાં આ ધારાસભ્યોને જગ્યા નથી મળી!

શંકર ચૌધરી, જીતુ વાઘાણી,રમણલાલ વોરા, જયેશ રાદડિયા, અલ્પેશ ઠાકોર, શંભુપ્રસાદ ટુંડીયા, પુર્ણેશ મોદી, કિરીટસિંહ રાણા,અર્જુન સિંહ ચૌહાણ, મનીષા વકીલ, જીતુ ચૌધરી,વિનુ મોરડીયા, હાર્દિક પટેલ

Leave a Reply

Your email address will not be published.