બાપે પોતાની સગી દીકરીને ગર્ભ-વતી બનાવી 7-7 વર્ષથી એક બાપ પોતાની માસુમ દિકરી સાથે એવું કાર્ય કરતો હતો કે સાંભળીને તમે પણ ધ્રુજી જશો - Jan Avaj News

બાપે પોતાની સગી દીકરીને ગર્ભ-વતી બનાવી 7-7 વર્ષથી એક બાપ પોતાની માસુમ દિકરી સાથે એવું કાર્ય કરતો હતો કે સાંભળીને તમે પણ ધ્રુજી જશો

રોનક રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનામાં ગુજરાતનો પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ છે તેમ જણાવ્યું હતું. અને તે યુવતીને રાજકારણમાં સારી રીતે સેટ કરી દેશે અને તેને ખૂબ મોટો હોદ્દો આપશે તેવી લાલચ આપી હતી.. તેમજ આરોપી રોનક ગોહિલે યુવા જનજાગૃતિ પાર્ટીની શરૂઆત પણ કરી હતી..

પરંતુ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી એક કિસ્સો એવો સામે આવ્યો છે કે જે વાંચીને તમારૂં હૃદય પણ કંપની ઉઠશે. જાણકારી મુજબ યુવતીની ઉંમર ૩૧ વર્ષની છે. અને તે શહેરના બોડકદેવ વિસ્તારમાં રહે છે. એ થોડા દિવસ પહેલાં મણીનગર વિસ્તારના ઉત્તમ એપાર્ટમેન્ટમાં રહેતા રોનકસિંહ ગોહિલ સાથે પરિચયમાં આવી હતી..

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મહિલાઓ સાથે અડ,પલા કરવા કે તેના પર દુ,ષ્કર્મ ગુજારવાના બનાવવામાં દિવસેને દિવસે આઘાતજનક માત્રામાં વધારો થઈ રહ્યો છે. જનતાની એક જ માંગ છે કે આ પ્રકારના જુલમ ક્યારે રોકાશે અને આ હેવાનોને ક્યારેય સજા અપાશે? યુવતીઓ તેમજ પુખ્ત વયની કિશોરીઓ અને કોઈપણ સ્કીમ ની લાલચ આપીને તેના પર વારંવાર દુષ્ક,ર્મ કરવાના બનાવો વારંવાર સામે આવતા હોય છે..

તે પાર્ટીમાં યુવતીને જિલ્લા પ્રમુખ મોરચાના પ્રમુખ બનાવવા દેવાશે તેવી લાલચ આપીને રોનક સિંહ ગોહિલે તે યુવતી પર બે બે વખત બળા,ત્કાર ગુજારીને ગ,ર્ભ.વતી બનાવી દીધી હતી. ત્યારબાદ તેણે બે વખત ગ,ર્ભપા.ત પણ કરાવી દીધો હતો. આ ઘટનાનો આરોપી આરોપી રોનકસિંહ યુવતીને રાજકારણમાં મોટું પદ આપીને તેની સાથે લગ્ન પણ કરશે તેવી લાલચ આપી વારંવાર જુલ્મ ગુજારતો હતો.

આરોપી પોતે પરણિત હોવા છતાં પણ યુવતીને અપરણીત હોવાનું કહીને તેના સાથે શરીર સં.બંધ બાંધ્યા હતા. જ્યારે યુવતીએ તેની સાથે લગ્નની વાત કરી તો આરોપીએ તે વાતને નકારી દીધી હતી. એટલા માટે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતા જ આરોપી રોનકસિંહ તે યુવતીને ધમકી આપવાની શરૂ કરી દીધી હતી..

તેમજ પોલીસ ને મળતી માહિતી મુજબ રોનક અને તેના મિત્રો ભેગા મળીને દેશભરનાં વેપારીઓનું 300 કરોડ કરતા વધારે રૂપિયાનું ફુલેકું ફેરવી નાખ્યું છે. તેમજ આ આરોપી રોનક ૧૦ થી ૧૫ જેટલી લક્ઝરિયસ કાર તેમજ શરીર પર ભારે માત્રામાં સોનું પહેરીને રખડે છે. તેમજ તે પોતાની સાથે પિસ્તોલ પણ રાખે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.