સુરતમાં 19 વર્ષની બાળકી સાથે શારીરિક સુખ માણ્યું પછી વીડિયો ઉતારીને બેન્કમેલ કરીને રોજ રોજ શારીરિક સુખ પછી એવું કે જાણીને ભલભલા દંગ રહી ગયા.. - Jan Avaj News

સુરતમાં 19 વર્ષની બાળકી સાથે શારીરિક સુખ માણ્યું પછી વીડિયો ઉતારીને બેન્કમેલ કરીને રોજ રોજ શારીરિક સુખ પછી એવું કે જાણીને ભલભલા દંગ રહી ગયા..

સુરતમાં ફરી શરમનાક ઘટના સામે આવી છે. 7 વર્ષની બાળકી પર બાદ કરવામાં આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આજે સવારે બાળકી ગુમ થઇ હતી. આ બાળકીનો પરિવાર કતારગામમાં રહે છે.

સુરતમાં ફરી શરમનાક ઘટના સામે આવી છે. 7 વર્ષની બાળકી પર બાદ આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આજે સવારે બાળકી ગુમ થઇ હતી. આ બાળકીનો પરિવાર કતારગામમાં રહે છે. જો કે બાદમાં માહિતી મળી કે બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને બાદમાં તેની આવી હતી. આ અંગે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.

એક શોકિંગ બનાવ સામે આવ્યો છે. જેમાં એક પુત્રએ માતા સાથે શારીરિક સંબંધ બનાવતા પ્રેમીનો વિરોધ કર્યો તો તેને પસંદ ન આવ્યું. જો કે પ્રેમિકાની સામે તે કંઇ જ ન બોલ્યો પરંતુ રસ્તાનો કાંટો હટાવવા પ્રેમીએ પ્રેમિકાના પુત્રની કરી દીધી. બાદમાં મૃતદેહને ઠેકાણે લગાવવા પોતાના બનેવીની મદદ લીધી પરંતુ ઘટનાસ્થળે ઉતાવળમાં વોટર આઇડી કાર્ડ પડી ગયું જે પોલીસના હાથ લાગી ગયું અને ગણતરીની કલાકોમાં જ હત્યાકાંડનો પર્દાફાશ થઇ ગયો. આગવી ઢબે પુછપરછ કરી તો સમગ્ર કહાની સામે આવી ગઇ.

આ મામલો બિહારના ઔરંગાબાદનો છે. પોલીસના જણાવ્યા પ્રમાણએ કપિલ નામના વ્યક્તિના 15 વર્ષિય સૂરજની માતા સાથે આડાસંબંધ હતા. સૂરજના પિતા રોજીરોટી માટે અવાર નવાર વિદેશ રહેતા હતા. એવામાં કપિલ અવારનવાર ઘરે આવતો અને સૂરજની માતા સાથે શારીરિક સંબંધ બનાવતો હતો. તો કપિલની આવી હરકતોથી સૂરજ રોષે ભરાયો અને એક વખત આ બાબતે સૂરજે વિરોધ પણ કર્યો.

સૂરજ ઘણી વખત વિરોધ પણ કરતો હતો. એવામાં કપિલે મનોમન સૂરજનો કાંટો રસ્તામાંથી હટાવી લેવાનું જ નક્કી કરી લીધું. જેથી તેની અને તેની પ્રેમિકા વચ્ચે કોઇ આવે નહીં.

કપિલે પોતાના ષડયંત્ર અંતર્ગત પોતાના બનેવી સુનિલ પાસવાનને પણ સાથે રાખ્યો. 12 જુને સૂરજની ગળું દબાવી કરી દેવામાં આવી.સૂરજની હત્દ તેના મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો. પરંતુ હત્યાની આ વારદાત દરમિયાન ઘટનાસ્થળ પર તેનું વોટર આઇડી કાર્ડ પડી ગયું. જે તપાસમાં પહોંચેલી પોલીસને હાથ લાગી ગયું. પોલીસે ગણતરીની કલાકોમાં એક પછી એક કડી જોડી અને આરોપી કપિલને શોધી કાઢ્યો.

એસડીપીઓ અનૂપ કુમારે કહ્યું કે શરૂઆતથી જ એકદમ બ્લાઇન્ડ આ કેસને ઉકેલનારા પોલીસકર્મીઓનું ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Jan Avaj Media” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj Media” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.