સુરતમાં પ્રેમીને બંધક બનાવી યુવતી સાથે શારીરિક સુખ માણ્યું વીડિયો અને ફોટોસ પાડીને પાંચ નરાધમો યુવતી સાથે માણ્યું શારીરિક સુખ વીડિયો થયો વાયલર..
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી યુવતી સાથે રવિવારે ગેંગ ઘટના બની છે. રવિવારે મોડી સાંજે તેના પ્રેમી સાથે ફરવા નીકળી હતી. બંને મોડી સાંજે દેવધ રઘુવીર માર્કેટથી કુંભારીયા ગામ જતા સૂમસામ રોડ પર બાઈક પર બેઠા હતા. દરમિયાન પાંચ અજાણયા ઈસમો તેમની પાસે આવ્યા હતા
અને પ્રેમીને બંધક બનાવી પ્રેમિકાને હવસનો શિકાર બનાવી હતી. યુવતીને હવસખોરોએ રોડની બાજુમાં ખુલ્લા ખેતરમાં લઈ જઈ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાની જાણ યુવતીએ પુણા પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે પાંચ નરાધમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તાપસ હાથ ધરી છે.
પ્રેમીની નજર સામે જ પાંચ પાંચ નરાધમોએ ગુજાર્યોઅંગે મળતી માહિતી અનુસાર, ગોડાદરા વિસ્તારમાં બહેન-બનેવી સાથે રહેતી 27 વર્ષીય યુવતી નારાયણનગરમાં આવેલી જરીના ખાતામાંજરીનું કામ કરી વતનમાં રહેતી માતાને આર્થિક મદદ કરે છે. ત્યારે સુરતમાં તેના પ્રેમી સાથે રવિવારે ફરવા નીકળી હતી.
જ્યાં મોડી સાંજે યુવતી શિકાર બની હતી. પુણા પોલીસ મથકના પીઆઈ આર પી સોલંકીએ જણાવ્યું હતું કે, રાત્રે 8:00થી 8:30 વાગ્યાની આસપાસ યુવતી અને તેનો પ્રેમી બાઇક પર દેવધ રઘુવીર માર્કેટથી કુંભારીયા ગામ જતા સુમસામ રસ્તા પર એકલતામાં બેઠા હતા. દરમિયાન ત્યાંથી પાંચ જેટલા અજાણ્યા યુવકો પસાર થતા હતા.
સૂમસામ રોડ પર બંને પ્રેમીપંખીડાઓને એકલતામાં જોતાં પાંચેય નારાધમોની દાનત બગડી હતી અને તેઓએ બંનેને ધમકાવી ચાલતાંચાલતા નજીકમાં કેળાના ખેતરમાં લઇ ગયા હતા. જ્યાં યુવતીના પ્રેમીને માર મારી તેને દોરડાથી બાંધી દીધો હતો અને બાદમાં તેની નજર સામે જ પાંચેય નરાધમોએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો.
કોઈને કહેશો તો જાનથીનાખવાની નારાધામોએ ધમકી આપીહવસખોરો દ્વારા હવસ સંતોષી લેવાયા બાદ પ્રેમી-પ્રેમિકાને ધમકી પણ આપી હતી. તેમણે ધમકી હતી કે, જો તમે આ વાત કોઈને કહેશે તો તમને જાનથી મારી નાંખવામાં આવશે. ત્યા
ર બાદ તેઓ ફરાર થઇ ગયા હતા. જોકે બીજા દિવસે યુવતીએ હિંમત કરી પુણા પોલીસ મથકમાં ફરિયાદ કરવા પહોંચી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે તપાસ કર્યા બાદ પુણા પોલીસે પાંચેય નરાધમો સામે ગેંગરેપનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નરાધમો બંનેના મોબાઈલ પણ લઈ ગયાયુવતી સાથે ગુજારતા પહેલા પોલીસના ડરથી પાંચેય નરાધમોએ બંને પાસેથી મોબાઈલ લઈ લીધા હતા. નરાધમોએ યુવતીના પ્રેમીને બંધક બનાવી દીધો હતો.
દરમિયાન પ્રેમી પોલીસને ફોન કરી બોલાવીને તે માટે નરાધમોએ ફોન પોતાની પાસે લઈ લીધા હતા. પરંતુ ગુજારી લીધા બાદ જતાં જતા પણ બંનેના મોબાઈલ નરાધમોએ પરત કર્યા ન હતા. જેથી પોલીસે તેની પણ ફરિયાદમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રેમી સાથે ફરવા નીકળી ને બની ઘટનાયુવતીને છેલ્લા ત્રણ મહિનાથી વરાછા માતાવાડી વિસ્તારમાં રહેતા એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. બંને અવારનવાર મળતા હતા અને બહાર પણ જતા હતા. રવિવારે સાંજે યુવતી નોકરી પરથી કામ પૂર્ણ કરી ઘરે આવી હતી
અને બાદમાં તેના પ્રેમીએ યુવતીને ફોન કરી કહ્યું હતું કે, સોસાયટી કે બહાર ખડા હું, બહોત દીનો સે મિલે નહીં હૈં, ચલો આજ કહી ટહેલ કે આતે હૈ. જેથી તે સોસાયટીના બહારથી બાઇક પર સાથે ફરવા નીકળ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Jan Avaj News ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Jan Avaj News”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો