રાજકોટમાં જ્વેલરી શો-રૂમના સંચાલકે કર્મચારી યુવતીને હિસાબના બહાને ઘરે બોલાવી પછી યુવતી સાથે માણ્યું શારીરિક સુખ વીડિયો ઉતારીને જાણીને પણ આવશે ગુસ્સો…
શહેરમાં રહેતી અને જ્વેલરીના શો-રૂમમાં નોકરી કરતી યુવતીને હિસાબના બહાને ઘરે બોલાવી શો-રૂમના સંચાલકે યુવતી પર આચર્યું હતું અને ધાક ધમકી આપી યુવતી પર બે વખતે આચર્યું હતું. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. શહેરમાં રહેતી 38 વર્ષની યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાધુ વાસવાણી રોડ પરના સંકલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશ મહેન્દ્ર ભીંડીનું નામ આપ્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે અલ્પેશ ભીંડીના ગણેશ ગોલ્ડ નામના શો-રૂમમાં નોકરી કરતી હતી.
વર્ષ 2019ના દિવાળી બાદ અલ્પેશે એક દિવસ યુવતીને હિસાબના બહાને પોતાના ઘરે બોલાવી હતી, યુવતી શો-રૂમ સંચાલકના ઘરે પહોંચી ત્યારે તેના ઘરે અલ્પેશ સિવાય કોઇ નહોતું, અલ્પેશે એકલતાનો લાભ ઉઠાવી બળજબરી કરી યુવતી પર આચર્યું હતું અને આ અંગે કોઇને જાણ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. ગભરાઇ ગયેલી યુવતીએ આ અંગે કોઇને જાણ કરી નહોતી, સમાજમાં બદનામ કરી દેવાની ધમકી આપી ત્યારબાદ બીજી વખત પણ અલ્પેશ ભીંડીએ યુવતીને શિકાર બનાવી હતી.
અલ્પેશના કૃત્યથી સમસમી ગયેલી યુવતીએ આ અંગે કોઇને જાણ કરી નહોતી પરંતુ અલ્પેશ ભીંડી શારીરિક શોષણ માટે સતત ધમકાવતો હોય અંતે યુવતીએ પોલીસનું શરણું લીધું હતું. પોલીસે સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી અલ્પેશ ભીંડીની શોધખોળ શરૂ કરી હતી, યુવતીનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું તેમજ આરોપી હાથ આવ્યે તેનું પણ તબીબી પરીક્ષણ કરાવાશે તેમ તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું.
આજ ના આ કળિયુગના સમયમાં ક્યારે કોણ તમારા શરીરનો ભૂખ્યો થઈ જાય તે કહી શકાતું નથી.તમે જેની પર સૌથી વધુ વિશ્વાસ રાખતા હોય તેજ તમારી સાથે ના કરવાનું કરી શકે છે.ઘણી વખતે સગા સંબંધી પણ આવું કરી શકતાં હોય છે.અવારનવાર આવા અનેક કિસ્સાઓ જોવા મળે છે.
લોકો કોઈ પણ જાત ની સરમ વગર નાત જાત ની પર્વ કર્યા વગર આગળ પાછળ નું વિચાર્યા વગર બસ પોતાની હવસ મિટાવા હવશખોર વ્યક્તિઓ કોઈ પણ ને શિકાર બનાવી લેતા હોય છે.ઘણી વખતે કોઈ પાડોશી ને તો ઘન વખતે કોઈ અજાણ સ્ત્રી ને ઘણા કિસ્સા માં તો લોકો વૃદ્ધ મહિલા ને પણ પોતાનો શિકાર બનાવ લેતા હોઈ છે. ઘણા કિસ્સા માં નાની ફૂલ સમાન બાળકી તો ઘણા વિચિત્ર માનશો સમલિંગી સબંધ બાંધી દે છે.
આજે અમે તમને એવાજ એક કિસ્સા વિશે જણાવવા જઈએ છે જેની તમને એ વાત નું યાદ કરાવશે કે વિશ્વાસ પાત્ર વ્યક્તિ પણ દગો કરી શકે છે.સુરતમાં ઘટનાઓ દિવસેને દિવસે વધતી જતી નજરે ચડે છે. સુરતમાં રોજે રોજ ઘટના બનતી હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે આવી જ એક ઘટના ફરીવાર સુરત શહેરમાં બની છે. જેમાં પરવટ પાટિયાના વેપારીએ જોબવર્ક કરતી મહિલાને ઘરે બોલાવીને ગુજાર્યો હતો.
વેપારીએ હિસાબ-કિતાબના રૂપિયા લેવાના બહાને ઘરે બોલાવી આચર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે વેપારીના ભાગીદાર અને તેના બે મિત્રોએ પોતાની ક્રાઇમ બ્રાન્ચના માણસો તરીકે ઓળખ આપી પીડિતાને ધમકાવી હતી.મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારની એક મહિલા જોબવર્કનું કામ કરી ગુજરાન ચલાવે છે. તેમી ઉપર પટવર પાટિયા વિસ્તરાના પિન્યુ નામના વેપારીએ આચર્યું હોવાની ફરિયાદ પુણા પોલીસમાં નોંધાવી હતી.
પીડિતાની ફરિયાદ મુજબ પિન્ટુએ એક દિવસ તેણીને જોબવર્કની સાડીના હિસાબ-કિતાબના રૂપિયા લેવા પોતાના ઘરે બોલાવી હતી. ત્યારબાદ પિન્ટુએ તેણી ઉપર આચર્યું હતું. કોઇને પણ કહેશે તો મોંઘુ પડશે એવી ધમકી પણ આપી હતી.દરમિયાન એક દિવસ પિન્ટુનો ભાગીદાર ઇન્દર તેના બે મિત્રો સાથે પીડિતા પાસે આવ્યાં હતા. તેમણે પીડિતાને કહ્યું હતું કે, તેઓ ક્રાઇમ બ્રાન્ચમાંથી આવે છે. અને પીડિતાને જે પણ કરવું છે તે સમજી વિચારીને કરવું અન્યથા મોંઘુ પડશે એમ કહી ધમકાવી હતી. જેના પગલે પીડિતાએ શુક્રવારે પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઇન્દર સહિત ત્રણ જણાની ધરપકડ કરી પિન્ટુની શોધખોળ હાથધરી છે.
હાલ દેશમાં કેસમાં ખુબ જ વધારો થયો છે.ક્યાંક કામ ના બહાને તો ક્યાંક મદદ કરવાના અબાહને યુવતીઓને ફસાવાય છે. ત્યારે ગુજરાતમાં વધુ એક ફરિયાદ થઇ છે જેમાં સુરતથી નોકરીની શોધમાં નીકળેલી યુવતી કે જેની સાથે થયું છે. વાપીના બિલ્ડર ગીરીરાજસિંહ જાડેજાની ઓફિસમાં યુવતી કામે લાગી હતી.બિલ્ડરે યુવતીને રહેવા માટે એક ફ્લેટ પણ આપ્યો હતો જેમાં બિલ્ડર બળજબરીથી યુવતી સાથે સબંધ બાંધતો હતો.
યુવતીને ગર્ભ રહી જવાની ખબર પડતા જ તે ભાંગી પડી હતી અને ઉંઘની ગોળી ગટગટાવી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.બાદમાં યુવતીએ બિલ્ડર વિરૂદ્ધ સુરત અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ વાપી પોલીસને અપાઈ છે જેથી વાપી પોલીસે બિલ્ડરને પકડવા માટે કાર્યવાહી શરુ કરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Jan Avaj News ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ Jan Avaj News ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો