કરશનદાસ બાપુ પરબધામના સંતએ કરી રુંવાટા ઉભા કરી દે તેવી ભવિષ્યવાણી, ૨૦૨૪ માં આવશે આ મોટી આફત
નમસ્તે મિત્રો, આજના જમાનામાં ભવિષ્યવાણી શબ્દ સાંભળીને જ નવી લગતી હોય છે. કારણ કે આજના જમાનામાં લોકો આવી વાતોમાં ખુબજ ઓછું માને છે, પણ તમે બાબા વેંગાનું તો નામ સાંભળું જ હશે તેમને પોતાના જીવનમાં ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી અને આજ સુધી તે ભવિષ્ય વાણીઓ સાચી પણ પછી છે.
આવી જ રીતે પરબધામના કરશન બાપુનો એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે,જેમાં તે તેમની પાસે બેસેલા લોકોને કઈ કહી રહયા છે, કે આવનારો સમય કેવો આવશે, જેમ બાપુ કહી રહયા છે કે બધા આવનારા સમય માટે અનાજ ભેગું કરીને રાખજો. આવનારા સમયમાં આવશે, બધા પોતાના ખેતરમાં બાજરી અને જુવાર વાવી દેજો જો તમારી પાસે બાજરી જશે તો પાણી પી ને પણ તમે પોતાના દિવસો કાઢી શકશો, આ ઘટના ૨૦૨૪ માં આવશે. એવો તમને જણાવીએ.
મહત્વનું છે કે માટે બધા લોકો આની માટે તૈયાર રહેજો, આની પહેલા પણ કોરોના કારમાં બાપુનો વિડીયો વાઇરલ થયો હતો,લાખો લોકોએ બાપુનો આ વીડિયો જોયો છે, હવે જેવી રીતે એક પછી એક આફતો આવી રહી છે તેવી રીતે જ લાગી રહ્યું છે. કે આવી જ સ્થિતિ સર્જાઈ શકે છે, જેની કલ્પના કરવી પણ ખૂબજ મુશ્કિલ છે, આ વિડીયો હાલ લાખો લોકોએ જોઈ છે. આ વિડીયોમાં બાપુ જ છે કે બીજું કોઈ તેની કોઈ પુષ્ટિ થઇ રહી નથી.
નોંધનીય છે કે માટે બધા લોકો પોતાના ખેતરમાં અનાજ વાવી દેજો, તેમની બાજુમાં ઘણા લોકો દેખાઈ રહયા છે. જે બાપુની વાતો સાંભળી રહ્યા છે, તેમને જણાવ્યું કે આવનારા સમયમાં ખુબજ મોટો ભૂખ મરો આવશે અને કુલ ૬ કરોડ લોકોના ભૂખ મરાના લીધે મૃત્યુ થઇ જશે.
નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.