અહીં બાધા રાખવાથી કુંવારા યુવાનોના લગ્ન થઇ જાય છે, હનુમાન દાદાના આ ૧૦૦૦ વર્ષ જૂનું મંદિર
નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે. આપણા દેશમાં પવનપુત્રના ગણા ચમત્કારિક પવિત્ર મંદિરો આવેલા છે. જ્યાં જવા માત્રથી જ ભકતોની દરેક મનોકામના પૂર્ણ થતી હોય છે. આજે અમે તમને દેશમાં આવેલા એક એવા જ પવિત્ર મંદિર વાત કરવાના છીએ કે જે મંદિર ૧૦૦૦ વર્ષ જૂનું છે.
આ મંદિરમાં બિરાજમાન છે સ્વયંભૂ હનુમાન દાદા કે જે હજારો વર્ષથી અહીં બિરાજમાન છે અને ભકતોના દુઃખ દૂર કરી રહયા છે.આ મંદિરમાં હનુમાન દાદા સૈનિક સ્વરૂપમાં બિરાજમાન છે.જ્યાં આજે પણ પવનપુત્રની શક્તિનો અહેસાસ થાય છે. હનુમાન દાદાનું આ મંદિર હૈદરાબાદના કમરનઘાટમાં આવેલૂ છે. આ મંદિરમાં હનુમાન દાદાને વીર સ્વરૂપ બિરાજમાન છે.
દાદા છેલ્લા ૧૦૦૦ વર્ષથી ભકતોની મનોકામના પૂર્ણ કરી રહયા છે.લોકો દૂર દૂરથી દર્શન માટે આવે છે. પવનપુત્રનું આ ધામ ખુબજ ચમત્કારિક છે. જ્યાં હનુમાન દાદા બિરાજમાન છે તેવો અહેસાસ થાય છે.હુનુમાન દાદા આ ધામ માં દર્શન કરવાથી જીવનની દરેક તકલીફ દૂર થાય છે. આ મંદિર ગણા વર્ષો સુધી જંગલમાં હતું હવે આ જગ્યાએ બજરંગબલીનું ખુબજ મોટું ધામ છે. આ મંદિરમાં દર્શન કરવાથી દરેક ભક્તને મનની શાંતિ પ્રાપ્ત થાય છે.
આ મંદિરમાં ભકતોને સંતાન પ્રાપ્તિ અને લગ્ન થવાની બાધા રાખવાથી ભક્તોની તે મનોકામના પૂર્ણ થાય છે. અહીં ભકતોની દૂર દૂરથી પોતાના લગ્નની બાધા લઈને આવતા રહે છે. આજ સુધી હજારો યુવકોના લગ્ન થઇ ગયા છે.
નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.