વર્ષોથી કાનમાં ભરાયેલા મેલને માત્ર ૫ મિનિટમાં બહાર કાઢી દેશે, એકવાર અચૂક કરો આ ઉપાય
નમસ્તે મિત્રો, તમે સૌ જાણતા જ હશો કે આપણા શરીરના દરેક અંગ ખુબજ મહત્વના છે જેમાં કાન ખુબજ મૂલ્યવાન છે જેનું મૂલ્ય જે લોકોને સાંભળવામાં તકલીફ પડતી હોય તેને જ ખબર પડે છે.જેથી કાનની પણ ખુબજ તકેદારી રાખવી જોઈએ અમુક લોકો ને કાનની અંદરથી મેલ કાઢવાની ટેવ હોય છે.
અમુક લોકો કાનની અંદર દિવસળી , પેન્સિલ જેવી વસ્તુ નાખીને મેલ કાઢતા હોય છે. આ બધી ખરાબ ટેવ ગણાય છે. તે કાન માટે ખુબજ ખરાબ ટેવ છે કારણ કે કાનની અંદર વારંવાર મેલ કાઢવા માટે કોઈપણ વસ્તુ દાખલ કરવાથી કાનને ગંભીર નુકશાન થાય છે. ખાસ કરીને કાનની અંદર રહેલા પડદા જે એકદમ સંવેદન શીલ ભાગ જે છે કાનના પડદા જેથી વારંવાર મેલ કાઢવાની કોશિશ કરીએ છીએ ત્યારે કાનના પડદાને તે સળી ટચ થાય છે ત્યારે પડદો તૂટી જવાની સંભાવનાં રહેતી હોય છે.
મહત્વનું છે કે આવી વસ્તુ કાનની અંદર નાખવી જોઈએ નહિ કાનનો મેલ ઘણી વખત અવાજના પ્રદુષણથી કાનના પડદાને બચાવે છે તેથી તે પણ એક પ્રકારનું રક્ષણ છે જયારે સાંભરવામાં તફલીફ પડતી હોય ત્યારે કાનમાંથી મેલ કાઢવો જોઈએ.
તો કાનમાંથી મેલ કેવી રીતે કાઢવો તેના વિષે વાત કરીએ તો એક કપ જેટલું પાણી લેવાનું તે પણ સામાન્ય તાપમાન વારુ.તે પાણીમાં એક ચમચી જેટલું મીઠું નાખવાનું છે પછી થોડુંક રૂ લેવાનું છે.
તે રૂ મીઠા વાળા પાણીમાં ડુબાડી દેવાનું છે અને તે રૂ દ્વારા બે – થી ત્રણ ટીપા કાનમાં નાખવાના છે અને ૧૦ મિનિટ પછી કાનમાંથી પાણી કાઢી નાખવાનું છે અને રૂ નું કપડું કાનની અંદર ફેરવી દેવાનું છે. બસ એટલું જ કરવાનું છે અને તમારા કાન માંથી બધો જ મેલ નીકળી જશે.
નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.