ચારણ કવિ દુલાભાયા કાગે કળિયુગ માટે કરેલી આગાહી આજે ઘરે ઘરે પડી રહે છે સાચી!
નમસ્તે મિત્રો ગુજરાતનું સાહિત્યમાં આગવું સ્થાન ધરાવતા દુલાભાયા કાગકાગવાણી માં જે આગાહી કરી છે તે આજે ઘરે ઘરે સાચી પડી રહી છે.આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતના મોટા કવિ તરીકે પ્રખ્યાત બનેલા દુલાભાઈ કાગને આપણે બધા તો ઓળખીએ છીએ અને દુલાભાયા કાગે ગુજરાતની સુપ્રસિદ્ધ લેખક અને ગીતકારક કાગવાણી માટે તેઓ ખૂબ જ વધારે પ્રખ્યાત હતા.
મહત્વનું છે કે દુલાભાયા કાગે કળયુગ વિશે ઘણી બધી વાતો લખેલી છે ને તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે અને મિત્ર દુલાભાયા કાગ નો જન્મ સૌરાષ્ટ્રના મજાદર ગામની અંદર થયો હતો.મિત્રો આપને જણાવી દઈએ કે દુલાભાયા કાગ એક ચારણ કવિ હતા અને કહેવાય છે કે ચારણની જીભમાં સરસ્વતી વાસ કરે છે અને તેઓ માત્ર પાંચ ચોપડી ભણેલા હતા અને તેઓ તેમની કાગવાણી માટે ખૂબ જ પ્રખ્યાત હતા અને ગુજરાતમાં ખૂબ જ
નોંધનીય છે કે લોકપ્રિય હતા અને તેઓને કાગવાણીમાં જણાવ્યું હતું કેવા લોકોને ક્યારેય પોતાના મિત્ર ન બનાવતા જેમની માથે દેવું હોય છતાં પણ દુનિયાની સામે દેખાડો કરવામાં કોઈ પ્રકારની કસર બાકી ન છોડતા હોય.જે વ્યક્તિ પોતાના ખાસ મિત્રોની ખાનગી વાતો બીજાને કહેતા હોય તેવા મિત્રોને પણ ક્યારેય પોતાના મિત્રના બનાવતા.
તેઓએ સાથે સાથે કાગવાણીમાં જણાવ્યું કે આખરે તમારે વિશ્વને કાબુમાં લેવું હોય તો નમ્રતા નો રસ્તો અપનાવો જોઈએ તેમજ માત્ર દેખાદેખીમાં ક્યારેય પણ પોતાના મોજ શોખ ને પૂરા કરવા જોઈએ નહીં અને કોઈ પણ વ્યક્તિની સામે કઠણ વાટ જો નમ્રતાથી કરવામાં આવે તો દરેક લોકો પોતાની વાતને માન સન્માન અનેક હોદ્દો જરૂર આપશે.
જ્યારે વ્યક્તિની બુદ્ધિ ખતમ થઈ જાય ત્યારે તે રાવણ બની જાય છે અને સર્જન વ્યક્તિને દુર્જન વ્યક્તિ વચ્ચેનો તફાવત પણ દુલાભાયા કાગે જણાવ્યું હતું.સજન વ્યક્તિ સુપડા જેવા હોય છે અને જેઓ કામની વસ્તુઓને પોતાની પાસે રાખે છે. આ પ્રકારના ઉત્કૃષ્ટ ઉદાહરણ આપતા દુલાભાયા કાગે જણાવ્યું કે સમગ્ર જંગલને ખતમ કરવા માટે ફક્ત એક તણખાની જરૂર હોય છે તેવી જ રીતે આખા જીવનમાં કરેલા પુણ્ય ને ખતમ કરવા માટે માત્ર એક પાપ કાપી છે.
નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.