રામ નવમી 2023 : રામ નવમી પર આજે ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય, તમને મળશે દુર્લભ યોગનો લાભ - Jan Avaj News

રામ નવમી 2023 : રામ નવમી પર આજે ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય, તમને મળશે દુર્લભ યોગનો લાભ

રામ નવમીનો તહેવાર 30 માર્ચ 2023ના રોજ ઉજવવામાં આવશે. દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ચૈત્ર નવરાત્રીનો છેલ્લો દિવસ છે. આ દિવસે ભગવાન રામની સાથે મા દુર્ગાની નવમી શક્તિ દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં રામ નવમીના તહેવારનું વિશેષ મહત્વ છે.

આ વર્ષે રામનવમી પર ખૂબ જ દુર્લભ સંયોજન બનાવવામાં આવી રહ્યું છે. જે ઘણી રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે. આ શુભ યોગોના સંયોગથી ત્રણેય રાશિઓના ધન, વેપાર, નોકરી અને ભૌતિક સુખમાં વધારો થશે. તેમના પર શ્રીરામ અને બજરંગબલીના આશીર્વાદ વરસશે. વૃષભ રાશિ, મીન રાશિ અને ધન રાશિના લોકોનું ભાગ્ય રામનવમી દિવસે ખુલશે.

વૃષભ રાશિ : વૃષભ રાશિના લોકો માટે રામ નવમીનો તહેવાર અનેક શુભ ભેટ લઈને આવી રહ્યો છે. આ શુભ યોગોના સંયોગથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પૈસા સંબંધિત અટકેલા કામ પૂરા થશે. કાર્યસ્થળ પર તમને અધિકારીઓનો સહયોગ મળશે, તમને નવી જવાબદારી મળી શકે છે. રોકાણ કરવા માટે ખૂબ જ સારો સમય છે. વેપારમાં નવી ભાગીદારી બની રહી છે.

મેષ રાશિ : આજે આપ આપના ધ્‍યેયથી વિચલિત થાઓ. એકસાથે ઘણાં કામ હાથ ૫ર લો તો આમ થવાની શક્યતા છે. આપને મ્‍યુઝિક શૉ૫માંથી પ્રિય સીડી ખરીદવાનું મન થશે અને આપની સાંજ સંગીત સાંભળવામાં જશે.

મિથુન રાશિ : આજનો દિવસ કામમાં વ્યસ્તતાનો છે. આપે ‍પોતાની ઊર્જાનો યોગ્ય ઉપયોગ ક્યાં કરવો એ નક્કી કરવાની જરૂર છે. બપોર ૫છી આ૫ જોઈતો સમય મેળવી શકશો.

કર્ક રાશિ : આજે આપ આપનો મિજાજ ગુમાવી બેસો એવા પ્રસંગો બને. એથી રામજીક્રોધ ૫ર કાબૂ રાખવાની સલાહ આપે છે. માનસિક શાંતિ માટે આમ કરવું જરૂરી રહેશે. નોકરીના સ્‍થળે થોડું તકલીફનું વાતાવરણ રહે.

સિંહ રાશિ : આજે આપ વધારે ૫ડતા સંવેદનશીલ બનશો. આપને મિત્ર પાસેથી અથવા તો મિત્ર વિશે સારા સમાચાર મળશે. જીવનસાથી તરફથી સાથ સહકાર ખાસ કરીને નૈતિક ટેકો મળવાથી આપનું નૈતિક બળ વધશે.

કન્યા રાશિ : આજે આપને વહેવારુ અને વ્‍યાવસાયિક જીવન વચ્‍ચે ન્યાયી વલણ રાખવાની જરૂર ૫ડશે. ઑફિસમાંથી આવ્‍યા બાદ આપ ૫રિવારજનો સાથે કેટલોક સમય ગાળશો અને તેમને ખુશ કરશો.

તુલા રાશિ : આજે આપના વિરુદ્ધની કાનૂની કાર્યવાહીનું સકારાત્‍મક સમાધાન મળશે અને આપના ચહેરા ૫ર એનો આનંદ દેખાઈ આવશે. પ્રિયપાત્ર સાથે ભોજન લેવા જશો. રામજીની શુભેચ્‍છા આપની સાથે છે.

વૃશ્ચિક રાશિ : આજે રોજિંદા કામકાજની ઘટમાળમાંથી નવરાશ શોધીને હળવા થવાની આપને જરૂર જણાશે. આખો દિવસ કામમાં વ્યસ્ત છતાં સાંજે થાકનો અનુભવ નહીં થાય, કારણ કે ‘ખાસ’ વ્યક્તિ આપની સાથે હશે.

ધન રાશિ : આજે કોઈ ૫ણ સાથે દલીલબાજીમાં ન ઊતરવું. આપની વિચારસરણી વિશાળ હોવાથી આપ અન્‍ય લોકોના વિચારોને સમજી શકશો. પોતાના જ નિર્ણય ૫ર વળગી ન રહેવાની રામજીની સલાહ છે.

મકર રાશિ : જીવનમાં આજે એટલી બધી ઘટનાઓ બનશે કે આપને નિરાશા કે ઉત્સાહ બધું ભુલાઈ જશે. હિતશત્રુઓ આપના નામને કલંક ન લગાડે એ માટે આપે સાવચેત રહેવું પડશે, એમ રામજીકહે છે.

કુમ્ભ રાશિ : આજે આપ સપનાના જગતમાં વિહાર કરશો. આપે વાસ્‍તવિકતા સમજીને કામ ૫ર ધ્‍યાન કેન્દ્રિત કરવું જોઈએ, એમ ગણેશજી જણાવે છે. જો આપ આમ નહીં કરો તો ખોટી દિશામાં ચાલ્યા જશો.

મીન રાશિ : આજનો દિવસ વ્‍યાવસાયિકો ખાસ કરીને ઉચ્‍ચ હોદ્દાધારીઓ માટે અનુકૂળ હોવાનું રામજી કહે છે. મહત્ત્વની મીટિંગોમાં હાજરી આપશો અથવા મહત્ત્વના નિર્ણયો આપના પક્ષે લેવાય એવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.