માં મોગલ ની માનતા રાખતા ની સાથે જ થયો ચમત્કાર આ મહિલા સાથે બની એવી ઘટના
નમસ્તે મિત્રો, આજના આધુનિક યુગમાં પણ માતા મોગલનું ધામ આસ્થા અને પ્રેમનું પ્રતિક બની ગયું છે. લાખો ભક્તો માં મોગલના દ્વારે આવે છે અને દર્શનનો લાભ લે છે. માં મોગલના મંદિરે દિવસ દરમિયાન ઘણા ભક્તો માં ના દર્શન કરવા આવે છે.
મોગલ માતાજી ચારણ કુળની મુખ્ય દેવી માને છે. પરંતુ હવે તમામ 18 વર્ષની વયના લોકો તેમની પૂજા અર્ચના કરે છે અને ભક્તોને પણ માં મોગલ પર સંપૂર્ણ શ્રદ્ધા છે. મા મોગલના પરચા પણ અપરંપાર છે. ભક્તોમાં માતાજીમાં અપાર શ્રદ્ધા અને આસ્થા હોય છે. તેમજ માં મોગલ ભક્તોની મનોકામના રાખતાની સાથે જ ચમત્કાર આપતા હોય છે.
મહત્વનું છે કે માં મોગલના મંદિરમાં જાતિ કે ઊંચનીચ આધારે કોઈ પણ ભેદભાવ થતો નથી અને દરેક ભક્તોને સમાન ગણવામાં આવે છે અને માં મોગલના દ્વારે દરેક ભકતો આવીને દર્શન નો લાભ લઈ શકે છે અને તેમનો આશીર્વાદ લઇ શકે છે.
માં મોગલના મંદિરે દર્શન કરવા માટે લોકો ગુજરાત તેમજ અલગ અલગ જગ્યાએ થી આવતા હોય છે. અહીંયા આજે આપણે માં મોગલના એક પરચા વિષે વાત કરીશું . એક પુત્રી વિદેશ જવા માટે ઘણા પ્રયત્નો કરતી હતી તેમ છતાં તેને વિઝા મળતા ન હતા. તેથી તેની ચિંતામાં ખુબ જ વધારો થયો હતો.
નોંધનીય છે કે ત્યારબાદ પિતાએ માં મોગલના ધામ માં જઈ દર્શન કર્યા અને મણિધર બાપુના આશીર્વાદ મેળવ્યા. મણિધર બાપુએ દીકરીને પૂછિયું કે શું માનતા રાખી છે. ત્યારબાદ કયું કે વિદેશ જવું છે પણ વિઝા મળતા નથી. માં મોગલના આશીર્વાદ લીધા અને પછી અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા રાખી.
થોડા જ દિવસમાં પુત્રીને વિઝા મળી ગયા તેવા સારા સમાચાર આવ્યા. આ સમાચાર સાંભળી પુતિ ખુશ થઈ ગઈ અને તે જ દિવસે માં મોગલના ધામ માં જઈ રાખેલ માનતા પુરી કરવા ગયા. અને 5000 રૂપિયો માં ના ચરણોમાં અર્પણ કર્યા અને મણિધર બાપુએ તે સ્વીકારી તેના ઉપર 1 રૂપિયો મૂકી દીકરીને 5001 રૂપિયો પરત કર્યો.
મણિધર બાપુએ કહ્યું માં એ તમારી આસ્થા સ્વીકારી લીધી છે. માં ને માત્ર ભાવ અને શ્રદ્ધાની જ ભૂખી છે. તમે સાચી શ્રદ્ધા અને આસ્થા રાખી તેના કારણે જ તમારે વિઝા મળ્યા છે. આવી જ આસ્થા અને શ્રદ્ધા રાખજો માં મોગલ કોઈ દિવસ તમને દુઃખી થવા નહીં દે.
નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.