ઘરની સફાઈ કરતા ગયો જીવ, સુરત વરાછામાં એકસાથે બે ઘટના, પુત્રી એ જણાવી એના પિતાને આપવીતી - Jan Avaj News

ઘરની સફાઈ કરતા ગયો જીવ, સુરત વરાછામાં એકસાથે બે ઘટના, પુત્રી એ જણાવી એના પિતાને આપવીતી

નમસ્તે મિત્રો, હાલમાં આપણે અકસ્માતના લીધે મોટ થયાના ઘણા અહેવાલો અને સમાચાર સાંભળતા હશો.સુરતમાં યુવતીઓ માટે ચેતવણીરૂપ બે ઘટના પાર્લેપોઈન્ટ અને વરાછા ખાતે બની છે. પોતાના ઘરમાં સાફ સફાઈ કરતી વખતે એક મહિલા નવમા માળેથી નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

જ્યારે વરાછામાં પણ ત્રીજા માળેથી યુવતીનું પટકાતા મોત નીપજ્યું હતું. આ ઘટનાઓને પગલે પરિવારમાં શોક પ્રસરી ગયો હતો. મળેલી માહિતી અનુસાર, પાર્લેપોઈન્ટ પાસે આવેલ સીટી ક્રાઉન એપાર્ટમેન્ટમાં રહેતા આદિતીબેન પલ્લવભાઈ ચોખાવાલા (ઉંમર વર્ષ 26) પોતાના ઘરના નવમાં માળેથી કામ કરતા-કરતા નીચે પટકાતા તેમને માથાના ભાગે અને શરીરે ગંભીર ખુબજ ઈજાઓ પહોંચી હતી.

બહેન ગૌસિયા અને મોટી બહેન અને બનેવી સાથે રહેતા હતા. ભાઈ રાત્રે તે વતન ખાતે રહેતી માતા સાથે મોબાઈલ વાત કરી રહ્યો હતો ત્યારે જ તેની બહેન ગૌસિયા નીચે પટકાઈ હતી. આ અંગે વરાછા પોલીસે જણાવ્યું હતું કે મરણજનાર યુવતી માનસિક રીતે અસ્વસ્થ હતી. જેને લીધે પડી ગઈ હોવાની શક્યતા છે. આગળની વધુ તપાસ ચાલી રહી છે.

અદિતિબેન ઘરની સફાઈ કરી રહ્યા હતા. ગ્રીલની સફાઈ કરતી વખતે તેઓ બારીમાંથી નીચે પટકાયા હતા. ત્યારે પુત્રીએ આ અંગે પિતાને કોલ કરીને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને પત્નીને હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે તે બચી શકી નહીં. અદિતિબેનના પતિ પલ્લવભાઈ યાર્નના ધંધા સાથે સંકળાયેલા છે અને તેમને સંતાનમાં એક દીકરી છે. બનાવને લઈને ઉમરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ઈજાગ્રસ્ત હાલતમાં તેમના પતિ આદિતીબેનને 108 એમ્બ્યુલેન્સ દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ આદિતીબેનને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને કરને સમગ્ર પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. પરિવાર મૂળ ઉત્તરપ્રદેશના વતની છે અને હાલમાં જગદીશનગર રહે છે અને એમ્બ્રોડરીના ખાતામાં કામ કરે છે.

અદિતિબેન નવમાં માળે ઘરની સફાઈ કરી રહ્યા હતા અબે ત્યારેજ અચાનક ગ્રીલની સફાઈ કરતી વખતે તેઓ બારીમાંથી નીચે પટકાયા હતા. ત્યાર બાદ પુત્રીએ આ અંગે ફોન કરીને પિતાને જાણ કરી હતી, પિતાને ઘટનાની જાણ થતા તરતજ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પત્નીને હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ અદિતિબેન તે બચી શક્ય ન હતા. અદિતિબેનના પતિ પલ્લવભાઈ યાર્નના ધંધા સાથે સંકળાયેલા છે અને તેમને સંતાનમાં એક દીકરી છે. બનાવને લઈને ઉમરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.