ટોપ ન્યૂઝ

LPG, બેન્ક ખાતા ધારકો,લોન, નવી યોજના, સપ્ટેમ્બર થી લાગુ થશે આ 10 નવા નિયમો,તમારા ખિસ્સા પર શું પડશે અસર?

તમામ બેન્ક ખાતા ધારકો માટે 5 મોટા અપડૅટ લાગુ થશે મોટા ફેરફાર 1 સપ્ટેમ્બરથી ,સપ્ટેમ્બર મહિનો શરૂ થતા થશે મોટા ફેરફાર જઈ રહ્યો છે અને દર મહિનાની જેમ સપ્ટેમ્બર 2023 પણ નિયમ બદલાવ લઈને આવી રહ્યો છે. જેની સીધી અસર તમારા રસોડાથી લઈને શેરબજારમાં તમારા રોકાણ સુધીની દરેક વસ્તુ પર પડશે.

આ સાથે જ કામદાર વર્ગમાં મોટો બદલાવ જોવા મળશે અને તેમના ટેક હોમ સેલેરીમાં વધારો થશે. આટલું જ નહીં સપ્ટેમ્બર મહિનો દેશમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવાની અંતિમ તારીખ પણ છે.

ઘણા મહત્વપૂર્ણ કાર્યો પુરા કરવા જરૂરી છે, નહીં તો પરેશાનીઓ વધી શકે છે. તેમાંથી સૌથી મહત્ત્વનું કામ 2000 રૂપિયાની નોટો 30 સપ્ટેમ્બર સુધીમાં બદલી નાખવાનું છે. RBIની જાહેરાત મુજબ 30મી સપ્ટેમ્બર સુધી જ 2000 રૂપિયાની નોટો બદલી શકાશે. જેઓ આવું નથી કરતા તેઓને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે મોટી ફી વસૂલવાનું શરૂ કરશે

1 સપ્ટેમ્બર 2023 Axis Bankનું Magnus Credit Card પણ ગ્રાહકો માટે ખાસ છે. હકીકતમાં પહેલી તારીખથી તેના નિયમો અને શરતોમાં મોટા ફેરફારો થઈ શકે છે. તો બીજી તરફ જેનું એક્સિસ બેંકમાં ખાતું છે તેમને પણ આ જાણવું જરૂરી છે કે એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ ધારકો માટે સપ્ટેમ્બર મહિનામાં એક મોટું અપડેટ છે. Axis Bank 1 સપ્ટેમ્બર 2023 થી Magnus ક્રેડિટ કાર્ડ માટે 12,500 રૂપિયાની વાર્ષિક ફી વસૂલવાનું શરૂ કરશે. તે જ સમયે આવા ગ્રાહકો માટે આ ફી માફ કરવામાં આવશે જેમણે આખા વર્ષમાં તે કાર્ડમાંથી 25 લાખ રૂપિયા ખર્ચ્યા છે.

લોન ના હપ્તા માટેનું મોટું અપડેટ, EMI ચૂકવવાનો ભાર વધશે

કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને લોનની EMI ચૂકવવા પર આ વર્ષે માર્ચમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જે હવે 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, સેન્ટ્રલ બેંક આ સુવિધા વધારવાના મૂડમાં નથી. જો આવું થાય તો 31 ઓગસ્ટ પછી ગ્રાહકોને મોરાટોરિયર સુવિધાનો લાભ નહીં મળે અને લોનના હપ્તા નિયમિત રીતે સપ્ટેમ્બરથી ચૂકવવા પડશે.

આજે જ જાણી લ્યો આ અપડેટ, ભારતીય સ્ટેટ બેંકની આ સુવિધા 30 સપ્ટેમ્બરથી સમાપ્ત થશે

જો તમે SBIની WECare સ્કીમમાં રોકાણ કરવા માંગો છો, તો તમે સપ્ટેમ્બર મહિના સુધી જ કરી શકો છો. આ વિશેષ યોજનામાં રોકાણ માટેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પૂરી થાય છે. SBIની આ સ્કીમનો લાભ માત્ર વરિષ્ઠ નાગરિકોને મળી શકે છે. આ યોજના હેઠળ, વરિષ્ઠ નાગરિકોને સામાન્ય લોકોની તુલનામાં પાંચ વર્ષ અને તેથી વધુ સમયગાળા માટે 7.50 ટકા સુધીનું વ્યાજ મળે છે.

પેટ્રોલ ડીઝલની કિંમતમાં ફેરફાર :માર્કેટ વિશેષજ્ઞનું માણીયે તો સરકાર પાસે પેટ્રોલ ડીઝલની કિંમતમાં ફેરફાર કરવાનો વિકલ્પ મૌજુદ છે,જો સરકાર એવું કરે છે તો આ તહેવાર ની સીઝન વચ્ચે મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત મળશે.જો કોઈ નાગરિક આ મહિનાની છેલ્લી તારીખ સુધી જો પાન આધાર સાથે લિંક નથી કરતુ તો 1 ઓક્ટોબર થી તેનું પાન કાર્ડ નિષ્ક્રિય થઇ જશે.1 સપ્ટેમ્બરથી શરુ થાવ જય રહી છે એક બહેતરીન યોજના GST બિલ અપલોડ કરીને ઘરે બેઠા જીતી શકો છો કરોડો રૂપિયા.

16 દિવસથી બેંકોમાં કામ નથી

જો સપ્ટેમ્બર મહિનામાં તમારી પાસે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે તો તમને જણાવી દઈએ કે આખા મહિનામાં 16 દિવસ બેંકમાં રજાઓ રહેશે. RBI દ્વારા બેંક હોલિડે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બેંક રજાઓ વિવિધ રાજ્યોમાં થતા તહેવારો અને ઘટનાઓ અનુસાર બદલાઈ શકે છે. જેમાં રવિવાર અને બીજા અને ચોથા શનિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે. એક તરફ કૃષ્ણ જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને ઈદ-એ-મિલાદ-ઉન-નબી જેવા તહેવારો આવતા મહિને સપ્ટેમ્બર 2023માં આવી રહ્યા છે, તો બીજી તરફ 3, 9, 10, 17, 23 અને 24 સપ્ટેમ્બરે આવી રહ્યા છે. રવિવાર અને બીજો-ચોથો શનિવાર આના કારણે બેંકોમાં કામકાજ નહીં થાય.

(સપ્ટેમ્બર) આવતા મહિને થતા બદલાવ

મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બરે પુરી થશે. જો કે આ સેવા માત્ર myAdhaar પોર્ટલ પર જ મફત છે અને ભૌતિક આધાર કેન્દ્રો પહેલાની જેમ 50 રૂપિયા ચાર્જ કરે છે. જો આ 14 સપ્ટેમ્બર સુધી કરવામાં નહિ આવે, તો 15 સપ્ટેમ્બર, 2023 થી ફી પણ myAdhaar પોર્ટલ પર લેવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *