ટોપ ન્યૂઝ

હજારો લોકોની સામે યુવતીએ મંચ પર આવીને ધીરેન્દ્ર શાસ્ત્રીને કિસ આપી

નમસ્તે દોસ્તો, ધીરેન્દ્ર શાસ્ત્રીની વાત કરીએ તો બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પોતાના નિવેદન અને દિવ્ય દરબારના કારણે સતત ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં જ છત્તીસગઢ પહોંચેલા પ્રસિદ્ધ કથાવાચકના મંચ પર એક યુવતી આવી હતી. તેણે હજારો લોકોની ભીડ વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીને ફ્લાઈંગ કિસ આપી હતી. આ જોઈ શાસ્ત્રીજી શરમાઈ ગયા હતા.

આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.હકીકતમાં જોઈએ તો, દિવ્ય દરબારમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે પોતાનું ભવિષ્ય જાણવા માટે આવી હતી. વાતચીત દરમ્યાન માઈક પર તે ધીરેન્દ્ર શાસ્ત્રીને કહે છે કે, હું તમારી ખૂબ જ મોટી ફેન છું. તમે મને ખૂબ જ ક્યૂટ લાગો છો, એટલે કે સુંદર દેખાવ છો.

જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાનું માથુ પિટતા કહ્યું કે, સુંદરતાના ચક્કરમાં અમે ટ્રોલ થઈ રહ્યા છીએ. રોજ મારા લગ્ન થઈ રહ્યા છે. એટલા માટે બહેનજી આજકાલ અમે શ્રૃંગાર કરવાનું બંધ કરી દીધું છે.

મંચ પર ઘુંટણીયે બેઠેલી યુવતી કહે છે કે, તમે શ્રૃંગાર વગર પણ ખૂબ જ સારા દેખાવ છો. આવું કહેતા કહેતા બંને હાથ હોંઠ પર લગાવીને ધીરેન્દ્ર શાસ્ત્રી તરફ ફ્લાઈંગ કિસ આપે છે.

જો કે, સામે બેઠેલી યુવતી આખી વાતચીત દરમ્યાન કથાવાચક ધીરેન્દ્ર શાસ્ત્રી થેંક્યૂ બહેન, થેંક્યૂ માય ડિયર સિસ્ટર કહેતા જોવા મળે છે.

નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *